ઉનાળા માં ખુબજ ગરમીને કારણે ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું મન થાય પણ ફ્રિજનું અતિશય ઠંડુ પાણી શરીર માટે ખુબજ નુકસાનકારક સાબિત થાય છે. આથી જ ઘણા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.![]()
વળી, માટલા પણ લાલ અને કાળા આવે પણ કાળા માટલાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે, લાલ માટલા કરતા કાળા માટલાનું પાણી વધુ ઠંડુ હોય છે, રાતે આખું માટલું ભરી દો તો સવારે તો પાણી એટલું ઠંડુ થઈ જાય કે એવું લાગે કે જાણે આ માટલાનું નહીં પણ ફ્રીજનું જ પાણી હોય!![]()
કાળા માટલામાં પાણી થોડું થોડું બહાર ઝરપતું હોય છે એટલે ઘરમાં માટલું મૂકો તો કોઈ વાસણમાં મૂકવું જેથી પાણી નીચે ફેલાઈ ના જાય. ![]()
તો તમે પણ લઈ આવો કાળું માટલું અને ઠંડુ ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દો.![]()
